મુખ્ય પૃષ્ઠ > સામાન્ય જ્ઞાન > શરીરના અંગો સાથે સંકળાયેલ રોગો

શરીરના અંગો સાથે સંકળાયેલ રોગો

માર્ચ 28, 2010 Leave a comment Go to commentsશરીરના અંગો સાથે સંકળાયેલ રોગો :

રોગ કયા અંગને અસર કરે છે
આર્થરરાઈટિસ પગના સાંધા
અસ્થમા ફેફસાં
કેટરેટ આંખ
કન્જેટીવાઈટિસ આંખ
ડાયાબિટીસ – – –
ડિપ્થેરિયા ગળું
ગ્લુકોમા આંખ
ગોઇટર ગળું
ટીટેનસ માંસપેશીઓ
કમળો યકૃત
મેનેન્જાટીસ મગજ
પોલિયો નસ
ન્યુમોનિયા ફેફસાં
પાયોરિયા દાંત
ટી.બી ફેફસાં
ટાઈફોડ આંતરડા
મેલેરિયા કરોડરજ્જુ
લ્યુકેમિયા લોહી
થેલેસેમિયા લોહીના રક્તકણો
સિફિલિસ જનનાંગો
પ્લેગ ફેફસાં,લાલ રક્તકણો
હરપીસ ચામડી
ટ્રેકોમાં આંખ
ફ્લુ શ્વસનતંત્રસુક્ષ્માંણુંથી થતા રોગો :


સુક્ષ્માંણું થતા રોગો
વાઈરસ પીળો તાવ , હડકવા , શીતળા , ઓરી , અછબડા , શરદી , ફ્લુ ,પોલિયો ,કન્જેટિવાઈટિસ.
બેક્ટેરિયા કોલેરા ,મરડો ,ટી.બી , ન્યુમોનિયા ,ગોનોરિયા ,રક્તપિત્ત ,પ્લેગ , ડિપ્થેરિયા ,સિફિલિસ
ફૂગ દરાજ ,ખરજવું
પ્રજીવ મલેરિયા ,અમીબિક , મરડો ,અનિદ્રા
કૃમિ વાળો , હાથીપગો , અને અન્નમાંર્ગના રોગ
ચેપી રોગો અને બિનચેપી રોગો ::

પ્રકાર રોગો
ચેપી રોગો : વાઈરસ, બેક્ટેરિયા ,પ્રજીવો .ફૂગ અને કૃમીઓ થી થતા રોગો ચેપી છે .ચેપી રોગો માટે જવાબદાર સજીવોને રોગજન્ય થતા સજીવો કહે છે .ચેપી રોગો નો ફેલાવો કરતા સજીવોને રોગવાહક સજીવો કહે છે .ચેપી રોગો હવા, પાણી ,તેમજ ખોરાક મારફતે પણ ફેલાય છે .
બિનચેપી રોગો : અનુવાંશિક રોગ ,માનસિક રોગ ,ત્રુટીજન્ય રોગ, ચયાપચયની કે અંત:સ્ત્રાવોની ખાનીથી થતા રોગ અને હાનીકારક પ્રદાથોથી થતા રોગો એ બિનચેપી રોગો છે
અનુવાંશિક રોગો : હિમોફિલિયા ,રંગઅંધતા,આલ્બિનિઝમ.
માનસિક રોગો : ફેફસું ,હતાશા ,દ્રીમુખી વ્યક્તિત્વ .
ત્રુટીજન્ય રોગો(આહાર પોષણની ખામીથી થતા રોગો ): કવોશિયોરકોર,મરાસ્મસ , રતાંધળાપણું ,પાંડુરોગ ,સ્કર્વી ,બેરીબેરી સુક્તાન .
ચયાપચય કે અંત:સ્ત્રાવોની ખામીથી થતા રોગો : ગોઇટર, ડાયાબિટીસ, કંપવા નપુંસકતા .
હાનિકારક પ્રદર્થોથી થતા રોગો : એલર્જી, સિલિકોસિસ,એસ્બેસ્ટોસીસ ,ન્યુમોકોનિયોસિસ,લ્યુકેમિયા
એલર્જી : કેટલાક ચોક્કસ ખાધ કે અન્ય પ્રદાર્થો પ્રત્યે અસાધારણ સંવેદનશીલતાને પરિણામે ઉદભવતી શારીરિક ,માનસિક કે દેહધાર્મિક તકલીફ કે રોગને એલર્જી કહે છે
જાતીય સમાગમથી થતા રોગો : એઇડ્સ ,ગોનોરિયા ,સિફિલિસ


ધવલ “નવનીત “
લીબર્ટી ના પુસ્તકો માંથી આ જ્ઞાન ને અહી શબ્દાંકન કરવા નિમિત્ત બન્યો છું ,

Advertisements
 1. SV
  એપ્રિલ 9, 2010 પર 5:32 પી એમ(pm)

  Please note your blog has been added to ફોર એસ વી – સંમેલન http://www.forsv.com/samelan so more readers can read your blog.

  Thanks.

  SV

 2. ડિસેમ્બર 6, 2012 પર 5:06 પી એમ(pm)

  આ રોગ એક ખાસ પ્રકારના વાઈરસથી ફેલાય છે. માણસના શરીરમાં આ વાઈરસ જ્યારે કોઈ અન્ય રોગગ્રસ્ત મનુષ્યનુ દુષિત લોહી કે અન્ય શારીરીક પ્રવાહી દાખલ થાય ત્યારે પ્રવેશે છે. આમ બનવાનુ અનેક જુદા પ્રકારે શક્ય છે.

  જન્મ સમયે ચેપગ્રસ્ત માતા(હીપેટાઈટીસ –બી દ્વારા) માંથી બાળકને લોહી દ્વારા.
  ચેપગ્રસ્ત વ્યક્તિનુ લોહી ચડાવવાથી
  ચેપગ્રસ્ત વ્યક્તિના દ્વારા વપરાયેલ નીડલ કે સીરિંજ અન્ય વ્યક્તિમાં વ્પરવાથી
  ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા વપરાયેલ રેઝર, ટૂથ બ્રશ કે ટૂથ પીક થી
  ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે શારીરીક સંબંધ થી
  નાના મોટા ઘા કે છોલાયેલી ચામડીની સપાટી પર ચેપગ્રસ્ત મનુષ્યનુ લોહી લાગવાથી
  એક વખત શરીરમાં દાખલ થયાના થોડા સમય પછી આ વાઈરસ લીવર (યકૃત) પર હુમલો કરે છે અને તેને ઈજા પહોંચાડે છે. આ પછી કુલ બે પ્રકારની માંદગી શરીરમાં જોવા મળી શકે છે.

  ટૂંકાગાળા ની બિમારી
  આ બિમારીમાં ઝાડા-ઉલ્ટી – ભૂખ ન લાગવી – સખત તાવ આવવો – પેટમાં દુઃખાવો – કમળો – હાથ પગ ટૂટવા વિ. જોવા મળે છે. સામાન્ય રીતે એક થી બે મહિનામાં લીવરમાંનો સોજો ઘટતા તબીયતમાં સુધારો જોવા મળે છે અને બધા લક્ષણ ધીમે ધીમે મટી જાય છે. દુર્ભાગ્ય વશ આવુ સામાન્યતઃ વયસ્ક માણસોમાં બને છે બાળકોમાં તે મુખ્યત્વે લાંબા ગાળાની બિમારીમાં પરિણમે છે.

  લાંબા ગાળાની બિમારી
  આ બિમારીમાં લીવર પર વાઈરસની અસરથી વધુને વધુ ખરાબી સર્જાતી રહે છે અને જેથી લીવર નબળુ પડતા ધીમે ધીમે જુદી જુદી તકલીફો સર્જાય છે, ઘણી વાર લીવરનુ કેંસર થવાની સંભાવના પણ ખૂબ વધી જાય છે. ભૂખ ન લાગવી-વજન ઘટવુ – પેટમાં પાણી ભરાવુ – હાથ પગમાં સોજા ચડવા- લોહી વહેવુ – કમળાનુ ભયજનક પ્રમાણ અને મગજને અસર જેવી અનેક સમસ્યાઓ જોવા મળે છે અને આખરે દર્દીનુ મૃત્યુ પણ નીપજે છે. બાળકોમાં આ પ્રકારની તકલીફ વધુ જોવા મળે છે. ભારતમાં હીપેટાઈટીસ બીની બિમારીની લાંબા ગાળાની તકલીફ થી પીડાતા દર્દીઓની સંખ્યા અંદાજે 1-4% જેટલી વિશાળ છે.

 3. ડિસેમ્બર 10, 2012 પર 10:08 એ એમ (am)

  khub saras mahiti …khub khub aabhar

 1. જાન્યુઆરી 2, 2011 પર 5:37 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: