સ્વર્ગ ?

ફેબ્રુવારી 26, 2011 Leave a comment Go to comments

મુર્ખાઓ ! તમને કોણે કહ્યું કે સંસાર કરતા સ્વર્ગ વધારે સોહામણું છે ?

સ્વર્ગમાં પરિશ્રમ અને પ્રયત્ન ક્યાં છે ?

સ્વર્ગમાં વેદનાને કોણ જાણે છે ?

હા એટલું ખરું ,

સંસાર માંથી પ્રયત્ન, પરિશ્રમ, અને વેદના લઇ લઈએ તો

સંસાર સ્વર્ગ જેવો બને ખરો –

વિવિધતા વિનાનો, એકધારો, આળસુ, ને વ્યાજ ઉપર જીવનારો

  1. ફેબ્રુવારી 26, 2011 પર 5:05 પી એમ(pm)

    આદરણીયશ્રી.ધવલભાઈ

    માનવ ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે,

    પરંતુ આજનો માનવ ઘરની સંવેદના નથી જાણતો તો

    સ્વર્ગમાં વેદના કેવી રીતે જાણે………..!

    ખુબજ સરસ છે, ધવલભાઈ

    કિશોરભાઈ

  1. No trackbacks yet.

Leave a comment