મુખ્ય પૃષ્ઠ > સામાન્ય જ્ઞાન > વિશ્વમાં સૌપ્રથમ

વિશ્વમાં સૌપ્રથમ

માર્ચ 26, 2010 Leave a comment Go to comments


જ્યોર્જ વોશિંગ્ટન


અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ

રોબર્ટ વોલપોલ

બ્રિટનના પ્રથમ વડાપ્રધાન

સુનયાત સેન

ચીનના પ્રથમ રાષ્ટ્રપતિ

ચીન

વિશ્વનું પ્રથમ સામ્યવાદી રાષ્ટ્ર

અમેરિકા

વિશ્વમાં પ્રથમ સ્વતંત્ર થનાર રાષ્ટ્ર

મોહંમદ અલી ઝીણા

પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જરનલ

શ્રીમતી સિરિમાવો બંડારનાયક

વિશ્વની પ્રથમ મહિલા વડા પ્રધાન (શ્રીલંકા)

લીવરપુલ અને માન્ચેસ્ટર(યુ.કે)

વિશ્વની પ્રથમ રેલ્વે (૧૮૨૫)

એમંડસન(1928)

દક્ષીણ ધ્રુવ પર પહોચનાર પ્રથમ વ્યક્તિ

શેરપા તેનસિંગ

સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ ચઢનાર વ્યક્તિ

રોબર્ટ પિયરી

ઉત્તર ધ્રુવ પર પહોચનાર પ્રથમ વ્યક્તિ ૧૯૦૨

`નવાંગ ગોમ્બુ

માઉન્ટ એવરેસ્ટ બે વાર સર કરનાર વ્યક્તિ
(૧૯૬૩ અમેરિકા સાથે ) (અને ૧૯૬૫ ઇન્ડિયન સાથે )

જંકો તુબેઈ (જાપાન)

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા
મેં ૧૬/૧૮ , ૧૯૭૫ના દિવસે

સંતોષ યાદવ

માઉન્ટ એવરેસ્ટ બેવાર સર કરનાર પ્રથમ મહિલા
૧૯૯૨ અને ૧૯૯૩
માં

ફર્ડીનાંન્ડ મેગેલીન

પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ વ્યક્તિ

૧૪૮૦—-એપ્રિલ ૨૭ ,૧૫૨૧

મેરિયા એસ્ટેલા પેરો

” ઈજાબેલ પેરોન

વિશ્વની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ
જુલાઈ ૧૯૭૪ થી માર્ચ ૨૪, ૧૯૭૬

ડો, ક્રિસ્ટીન જેમીન(ફ્રેંચ)

ઉત્તર ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા
માર્ચ ૧ , ૨૦૦૯

ઉપયુક્ત માહિતી સંગ્રહિત હતી પણ વ્યક્તિઓના ફોટાઓ મેળવવામાં થોડો સમય જરૂર લાગ્યો..આશા છે આપને ગમશે

જ્ઞાન થી ખુદને રાખો નવીનત્તમ …સત્વરે મળીશું …..

Advertisements
 1. vasavada radhika
  ડિસેમ્બર 6, 2010 પર 2:06 પી એમ(pm)

  its very…very nice

  • ડિસેમ્બર 6, 2010 પર 5:16 પી એમ(pm)

   આભાર રાધિકા જી ….તરલતા રાખજો ..!

 2. જાન્યુઆરી 2, 2011 પર 12:51 એ એમ (am)

  પરમ મિત્રશ્રી.ધવલભાઈ

  આપની ” વિશ્વમાં સૌ પ્રથમ ” પોસ્ટ જોઈને ખુબજ આનંદ થયો સાહેબ…!

  સાહેબ સાચુ કહું તો આપ પણ અમારી સમસ્યાનો ઉકેલ આપવામાં સૌ પ્રથમ રહો છો.

  કોઈપણ કાર્યમાં સૌપ્રથમ રહેવા માટે માણસે સતત પ્રયત્નશીલ અને દોડતા રહેવું પડે.

  ટૂંકમાં કહું તો ” નંબર એકની જગ્યા હંમેશા ખાલી જ હોય છે. જરૂર છે,

  માત્ર હકારાત્મક દિશામાં પ્રયત્ન કરવાની ”
  જેમાં આપ અગ્રેસર છો

  અને રહેશો જ એવી મારી અંતરની અભિલાષા.
  અંતે નૂતન વર્ષની શુભકામનાઓ
  …!

  લિ.કિશોરભાઈ એમ.પટેલ

  • જાન્યુઆરી 2, 2011 પર 7:29 એ એમ (am)

   આપને પણ નુતન વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ …આપ સર્વ નિષ્ણાતો ના પોષણ થી અમે પ્રફુલ્લિત પામ્યા છીએ ..આપનો ખુબ ખુબ આભાર

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: