મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > ધર્મ અને વિજ્ઞાન

ધર્મ અને વિજ્ઞાન

જુલાઇ 13, 2011 Leave a comment Go to comments

https://i0.wp.com/api.ning.com/files/nrYQj1F1rQkyj*UQq6gyIsBtlaM6Y6BjJDEhe7gYn3frqeIkqxS68BFr8FIZn*E8OUAuk08fVuihqCt3UU78QQ*FV*O5PcY1/dharmanevignan.gif


જે ધર્મ વિજ્ઞાનને દુશ્મન ગણશે તે ધર્મ


આ જમાનાની એક કઢંગી વિચિત્રતા તરીકે રેહશે


સત્ય અને અહિંસાને પણ વિજ્ઞાન જ કસોટી કરીને મહાન ગણશે


એ જ કહેશે કે ગુનેગારીવૃત્તિના વિનાશ માટે આટલી લોહીશુધ્ધી જરૂરી છે :


આટલી ધર્મવૃત્તિ આવશ્યક છે .


ધર્મ અને વિજ્ઞાન એકબીજાના મિત્રો બનીને રહે તો જ બંને ટકી શકે

ધૂમકેતુ

  1. જુલાઇ 15, 2011 પર 12:23 એ એમ (am)

    આદરણીયશ્રી. ધવલભાઈ

    ધર્મ અને વિજ્ઞાન એકબીજાના હરીફ નહિ,

    પરંતુ એકબીજાના પુરક બનીને રહે તો

    તો જ માનવ કલ્યાણ થાય એવું મારૂ માનવું છે.

    ખુબજ સરસ વાત આપે કરેલ છે.

    કિશોરભાઈ પટેલ

  1. No trackbacks yet.

Leave a comment