પરિવર્તન

https://i0.wp.com/4.bp.blogspot.com/_QdKziP6th08/S-k7xYIvLbI/AAAAAAAAAAk/RCqobDO_wv8/S240/n111543195551671_9885.jpg

૮૦ ટકા ખેડૂત-મજુરને લુંટવા માટે,


વકીલો ડોકટરો કે ભણેલાઓ વ્યવસ્થિત ટોળી બાંધે તે


બહુમતી પ્રજાજીવન કે રાજકીય જીવનનો વિકાસ નથી .


એ માત્ર ચાતુરી ભરેલી લુંટ જ છે :


એનો બદલો ભયંકર પરિવર્તનમાં જ આવે છે .


એવું પરિવર્તન વર્ષોનાં વર્ષો છાનું પડ્યું રહે છે .


અને થાય છે ત્યારે ચોવીસ કલાકમાં થાય છે .


ત્યારે એને કોઈપણ જાતની મર્યાદા રેહતી નથી.

ધૂમકેતુ …

  1. pragnaju
    માર્ચ 1, 2011 પર 10:17 પી એમ(pm)

    “….ભયંકર પરિવર્તનમાં જ આવે છે .
    એવું પરિવર્તન વર્ષોનાં વર્ષો છાનું પડ્યું રહે છે .
    અને થાય છે ત્યારે ચોવીસ કલાકમાં થાય છે .
    ત્યારે એને કોઈપણ જાતની મર્યાદા રેહતી નથી.”
    હાલનો આક્રોશની અ દભૂ ત અભિવ્યક્તી

  2. માર્ચ 18, 2011 પર 3:52 પી એમ(pm)

    ” ભણેલાઓ અભણ કેમ હોય છે?

    તે બાબત કેટલીક્વાર છતી થાય છે.”

  1. No trackbacks yet.

Leave a comment