મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > વિચારનું દરિદ્ર

વિચારનું દરિદ્ર

શક્તિ વિના કેળવેલો એનો સંયમ જોઇને

કેટલાક ગધેડા હસ્યા : ` અરે ભાઈ તમે પણ ઠીક છો !

અમને જ નાત બહાર રાખો છો ..`મનુષ્યને સૌથી વધારે શ્રમ વિચાર કરવામાં પડે છે
માટે તે બનતા સુધી ઉછીના અને ચાલુ વિચારો થી જ
પોતાના વ્યવહારો ચલાવે છે ,
મનુષ્યે જીવનનિર્વાહ માટે વિચારનું દરિદ્ર આવશ્યક ,માન્યું છે

Advertisements
 1. PUSHPA
  સપ્ટેમ્બર 12, 2010 પર 4:00 પી એમ(pm)

  hmna sudhi lagtu htu ke vichar to apoap potanu shthan le che eto kudratno niyam che pan tme janavel vakyma pan tthy rhelu che. evu lage che.

 2. સપ્ટેમ્બર 12, 2010 પર 6:43 પી એમ(pm)

  Pushpa ji ..pratibhav badal khub khub aabhar …Dhumketu Saheb na Vicharo vanchi mane pan khub vicharva majbur karyo hato …Dhumketu Saheb vishe Aap sanpurn Mahiti Ahithi medvi shako chho …..http://www.gujarat.nu/group/dhumketu

 3. સપ્ટેમ્બર 26, 2010 પર 3:40 પી એમ(pm)

  આદરણીયશ્રી.ધવલભાઈ

  વ્યક્તિમાં વાંચનથી જ વિચાર ક્રાન્તિ આવે છે.

  પુસ્તક જ માનવનો એવો મિત્ર છે કે જે તે સદગુણો તરફ દોરી જાય છે.

  વૈચારિક ક્રાન્તિ લાવવા માટે આપની પહેલ ગુજરાતીઓમાં સારા બીજ વાવવા તરફના પ્રયાણને

  સમાજ બિરદાવે છે.

  આભારસહ

  • સપ્ટેમ્બર 26, 2010 પર 4:50 પી એમ(pm)

   પુસ્તક ના વિચારો જ ક્રાંતિના બીજ રોપી શકે તેમાં શાંત ભાવ સમજણ ભર્યું સંકલન ધરેલા પરિણામ બક્ષે ..ભાષણ થી નવચેતના મળે પણ તરલતા ઘટતી જાય પણ પુસ્તક હાથવેત હોય તો નવચેતના પ્રયાસે પ્રયાસે મળે ….

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: