જનનીભાવ

ફેબ્રુવારી 21, 2011 Leave a comment Go to comments

www.loogix.com. Animated gif

કોઈપણ નારીએ ગમે તેવા કપરા સંયોગોમાં પણ

એક વસ્તુ છોડવાની નથી અને તે એનો વિશ્વવ્યાપી જનનીભાવ.

રખડું, લફંગા, ઠગ, ચોર, ખૂની, શઠ, ઘરવિનાનાં, ભિખારી –

સૌના અંતરમાં એક અવિચલ શ્રદ્ધા નથી કે ,

તેઓ ગમે તેટલા રખડતા હોય ને ગમે તેવા દુષ્ટ હોય ,

પણ ગમે તે પ્રદેશના ગમે તે એકલદોકલ ઝાડ નીચે ,

કોઈપણ અજાણી નારી એમને બે ઘડી માટે જનની ભાવથી છાઈ દેશે?

આ મહાન આશા વિના તો કોઈપણ માણસ કાંઈપણ

સાહસ કરી શકે ખરો ?

  1. pragnaju
    ફેબ્રુવારી 21, 2011 પર 5:43 પી એમ(pm)

    કોઈપણ નારીએ ગમે તેવા કપરા સંયોગોમાં પણ
    એક વસ્તુ છોડવાની નથી અને તે એનો વિશ્વવ્યાપી જનનીભાવ.
    તો બનશે …
    જનની જગદાધારિણી મા
    સકલ ભવભયહારિણી, વરદાયિની

    શક્તિ રૂપા તું ભવાની, અંબિકા જગદીશ્વરી
    બ્રહ્મ સકલે વ્યાપ્ત તું છે માત તું વિશ્વેશ્વરી

    તું પરમ સુખદાયીની, વરદાયિની

    સૌમ્યવદની તું સરસ્વતી, મા અમારી શારદે
    જ્ઞાનની સરિતા વહાવી શબ્દ-સુર વરદાન દે

  2. માર્ચ 18, 2011 પર 3:54 પી એમ(pm)

    જનની ભાવથી મહાન કોઈ નથી.

  1. No trackbacks yet.

Leave a comment