સિદ્ધાંતપાલન

જાન્યુઆરી 10, 2011 Leave a comment Go to comments

એક ધ્રેયની પાછળ જે જીવન સમર્પણની ગાથા રચાતો નથી તે જુવાન નથી ;

પછી એ ધ્રેય ઝાડ ઉછેરવાનું હોય ,ગ્રામરચનાનું હોય , કે કેવળ

પથારા ભેગા કરવાનું હોય

વસ્તુને જીવનધ્રેય તરીકે સ્વીકારી તેના ત્યાગની વાત જે કાઢે,

તે નિત્ય જુવાન રહેવાનો ;

પછી એ ધ્રેય કેવળ ઇકરાંત શબ્દો ભેગા કરવાનું હોય , કે

ચંપલને નવું રૂપ આપવાનું હોય ;

કારણકે એમાં મહત્તા સિદ્ધાંતપાલનની છે , વસ્તુની નહિ .

  1. pragnaju
    જાન્યુઆરી 12, 2011 પર 2:57 એ એમ (am)

    તે નિત્ય જુવાન રહેવાનો ;
    પછી એ ધ્રેય કેવળ ઇકરાંત શબ્દો ભેગા કરવાનું હોય , કે
    ચંપલને નવું રૂપ આપવાનું હોય ;
    કારણકે એમાં મહત્તા સિદ્ધાંતપાલનની છે , વસ્તુની નહિ .
    સુંદર

    • જાન્યુઆરી 12, 2011 પર 1:18 પી એમ(pm)

      આપનો ખુબ ખુબ આભાર ….આપનો પ્રતિભાવ શ્રી ધૂમકેતુ સાહેબને અર્પણ ..!!

  2. ફેબ્રુવારી 21, 2011 પર 11:52 પી એમ(pm)

    આદરણીયશ્રી. ધવલભાઈ

    આપની કાર્યશૈલી અનેરી છે.

    અભિનંદન

    કિશોરભાઈ પટેલ

  1. No trackbacks yet.

Leave a comment