સાહિત્ય

એપ્રિલ 7, 2011 Leave a comment Go to comments

વરસાદનું બિંદુ પડ્યા ભેગું મોટી થતું નથી,

તેમ વિચાર આવતાની સાથે મુલ્યવાન હોતો નથી.

હદયગુહામાં,એકાંત ચિંતન વડે શુદ્ધ થયા પછી અને

અનુભવથી વિંધાયા પછી તેનામાં મુલ્ય આવે છે.

શાંતિ અને તપથી જેમ સ્ત્રી વીર બાળકને સાચવે છે,

અને એના જન્મની સાથે જ નવું જીવન નવો યુગ શરૂ થાય છે,

તેમ ..!! જે વિચાર ખુબ સચવાય,ખુબ પોષાય, ખુબ પકવ થાય તે

જન્મ લેતાંની સાથે નવું પરિવર્તન,નવો યુગ સ્થાપે.

આવા વિચાર એટલે સાહિત્ય

રજકણ “ધૂમકેતુ”


  1. ઓગસ્ટ 17, 2011 પર 11:25 પી એમ(pm)

    શ્રી. ધવલભાઈ

    ” સચવાયેલ વિચારોને જીવન વ્યવહારમાં

    માનવ વિકાસ માટે વપરાય તો તે મારા

    મત મુજબ સાચુ સાહિત્ય.”

    કદાચ હું ખોટો પણ હોઉ

    આ મારી અંગત માન્યતા છે.

    કિશોર પટેલ

  1. No trackbacks yet.

Leave a comment