સૌંદર્ય

સપ્ટેમ્બર 17, 2011 Leave a comment Go to comments


દુનિયામાં ખરી રીતે કોઈ ચીજ સુંદર નથી,


તેન અસુંદર પણ નથી .


ચીજ ને સુંદર કે અસુંદર માણસની કલ્પના બનાવે છે .


કલ્પનાશીલ ને ભાવનાશાળી માનવના માનસિક સ્પર્શે


ચીજ સુંદરતા સજે છે ; ચીજ સુંદરતા સજે છે એમ કહી શકાય ;


ચીજ સુંદર છે એમ ન કહેવાય .


સૌંદર્યનું આ રહસ્ય છે કે એનું કોઈ અનોખું અસ્તિત્વ નથી :


અને છતાં એના વિનાની સૃષ્ટી કલ્પી શકાતી નથી .


ધૂમકેતુ =

  1. સપ્ટેમ્બર 17, 2011 પર 8:08 પી એમ(pm)

    શ્રી ધવલભાઈ,

    આપના ગહન વિચારશીલ વિચારોજ આપના લેખનને ઉચ્ચ કક્ષાએ પહોચાડે છે.

    આ સ્મરણ ઘણા સમયથી મારા મનમાં ઘુમરાતું હતું. સૌન્દર્યની એક અનોખી અને

    બે નમું વ્યાખ્યા આપે સુંદર રીતે સમજાવી છે….ધન્યવાદ.

  2. સપ્ટેમ્બર 19, 2011 પર 2:18 પી એમ(pm)

    કહે છે ને; સૌંદર્ય જોનારની નજરમાં હોય છે.

    “સૌંદર્યનું આ રહસ્ય છે કે એનું કોઈ અનોખું અસ્તિત્વ નથી,
    અને છતાં એના વિનાની સૃષ્ટી કલ્પી શકાતી નથી.”

    ’ધૂમકેતુ’ના આ સુંદર અવતરણ ગમ્યા. આભાર.

  1. No trackbacks yet.

Leave a comment