Archive

Archive for સપ્ટેમ્બર, 2010

ફિલસૂફી

સપ્ટેમ્બર 21, 2010 Leave a comment

https://i0.wp.com/www.cordair.com/gaetano/images/philosophy.jpg 


નિષ્ફળ અને પરાજિતને જેના વડે નવી ચેતના મળે


તેનું નામ ફિલસુફી . તે જીવનની પ્રાણનળી છે


માણસ કોઈ દિવસ પરાજય પામતો નથી ,


પણ માત્ર પ્રયત્નમાં પાછો પડે છે ,


એવી સમર્થ આશા એ ફિલસૂફીનું મુખ્ય લક્ષણ છે

 

ચિંતનનું પરિણામ

સપ્ટેમ્બર 21, 2010 2 comments

 

 

 

જેમને સિદ્ધાંત પર , સંસ્કાર પર ,


વર્ષો સુધી ચિંતન કર્યું હોય અને


જેમનું સર્જન એ સામાયિક કે


અકસ્માત નીર્મીત્ત નહિ પણ


ચિંતનનું પરિણામ હોય


એવી સાચી મહાન વ્યક્તિઓ વિના


રાષ્ટ્ર ઘડી શકાય નહિ

જુઓ કેવો વિરોધાભાસ

સપ્ટેમ્બર 21, 2010 8 comments

ઉડીને આંખે વળગે તેવું સત્ય જો ના સ્વીકારો તો ખુલ્લી આંખે પાટા બાંધ્યા સમાન છે

યૌવન શૂન્યતાનું
શાશ્વત સ્મારક

પણ…

અંતરીક્ષ અગાથને

ભેદતો માનવ જીવડો

આપણી ભાષામાં
Arrow Go Left Clip Art

આ વ્યક્તિ શારીરિક રીતે અસ્વસ્થ છે

પણ દિમાગ દમદાર છે

  • મશીન થી જીવે છે
  • માનવતાને ઉચ્ચ કોટીએ મોકલવા મથતો
વિચાર શૂન્યતાનું
શાશ્વત નિરૂપણ

એટલે …

માનવતાને ભેદતો

અંતરીક્ષનો જીવડો

આપણી ભાષામાં
Arrow Go Left Clip Art

આ માણસ શારીરિક રીતે સ્વસ્થ છે

પણ દિમાગ નામની વસ્તુ નથી

  • મશીન બનીને મારે છે
  • માનવતાને ખત્મ કરવા મથે છે

વિચાર સહ સંકલન : ધવલ નવનીત