મહોત્સવ

જુલાઇ 17, 2011 Leave a comment Go to comments


માનવને જીવનમાં એકપળ એવી આવે છે


જયારે એ પોતે પોતાપણું ભૂલી જવા મથે છે.


જયારે એના ‘ હું ‘કોઈ ‘ તું ‘ ને શોધે છે :


એ શરૂઆતની જાતીય આકર્ષણ થી ભરપુર જીવનપળ


છેવટે તો ‘ હું ‘ અને ‘ તું ‘ ના આલોપમાં પરિણમે છે;


જયારે એ બંને  – સ્ત્રી અને પુરુષ એકબીજાને એકબીજામાં સમાવી દે છે .


ત્યારે ઋતુરાજ વસંત ,જેમ કુદરતને નવજીવન બક્ષે છે


તેમ આ પ્રેમ માનવને નવી શક્તિ આપે છે :


લગ્ન એ એકરીતે નવું સામર્થ્ય મેળવવાનો મહોત્સવ છે

ધૂમકેતુ=

  1. જુલાઇ 17, 2011 પર 7:48 પી એમ(pm)

    શ્રી ધવલભાઈ,

    ખુબ જ સરસ વાત કરી છે આપે.

  2. ઓગસ્ટ 17, 2011 પર 11:21 પી એમ(pm)

    ખુબ સરસ વાક્ય છે સાહેબ

    ” લગ્ન એ એક રીતે નવું સામર્થ્ય મેળવવાનો મહોત્સવ છે “

  1. No trackbacks yet.

Leave a comment