કલાકાર

ઓગસ્ટ 30, 2011 Leave a comment Go to comments


કલાકાર માટે બહિર પ્રદાર્થ ગૌણ છે .


એ પ્રદાર્થ જે ચેતના પ્રગટાવે તે મહત્વનો  છે


આ દ્રષ્ટી એ જોતા એક વસ્તુ સુંદર હોય


એમાં પણ સામાન્ય માણસ જે જેતો હોય  તેનાથી:


કલાકાર કંઇક જુદું જ જોતો હોય છે .


બંને જણા સાથે જોતા હોય ને બોલી ઊઠે કે  કેવું સુંદર  !


છતાં બંનેનો સૌંદર્યનો ખ્યાલ  તદ્દન જુદો જ હોય છે !


ધૂમકેતુ 

  1. ઓગસ્ટ 30, 2011 પર 7:05 પી એમ(pm)

    સાચી વાત…!

  1. No trackbacks yet.

Leave a comment