મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > અસામાન્ય માણસ

અસામાન્ય માણસ

જાન્યુઆરી 8, 2011 Leave a comment Go to comments

અસામાન્ય માણસ


જે કોયડો અણઉકેલ્યો પડ્યો છે તેનો ઉકેલ કરવા મથવું

એ માણસનો સાચો પુરુષાર્થ બતાવે છે .

એમાં અગમ્યતા જેવી આંધળી શ્રધ્ધાનું લક્ષણ છે ;

એનો ઉપહાસ કરવો તે અભિમાનભર્યું અજ્ઞાન દેખાડે છે .

સામાન્ય માણસ કાં તો નમે છે અથવા મશ્કરી કરે છે .

અસામાન્ય માણસ જ એનો ઉકેલ કરવા મથે છે

જ્ઞાનબળ


માત્ર જીવંત મૃત્યુ પામેલો મનુષ્ય અને

દર પળે જીવન જીવતો મનુષ્ય આ બંને જ સ્થિર રહી શકે

પહેલો પોતાના અજ્ઞાનથી ,

બીજો પોતાના જ્ઞાનબળથી .

ધૂમકેતુ -દાર્શનિક વિન્યાસની ટૂંકાક્ષરી

Advertisements
 1. જાન્યુઆરી 9, 2011 પર 2:11 એ એમ (am)

  શ્રી ધવલભાઈ,

  વાહ આપે પુરુષાર્થ ,આધળી શ્રધ્ધા,અભિમાન, મશ્કરી અને

  ઉકેલ વિગેરે મુદ્દા નું ચિત્ર દ્વારા ઉદાહરણ આપેલ છે

  તે ગહન વિચારશીલ છે.

  ખુબ સરસ

 2. માર્ચ 18, 2011 પર 4:01 પી એમ(pm)

  ઉકેલ કરવા મથવું

  એ માણસનો સાચો

  પુરુષાર્થ બતાવે છે

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: