મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > આધ્યાત્મિક માર્ગ

આધ્યાત્મિક માર્ગ

જુલાઇ 17, 2011 Leave a comment Go to comments


દરેક જુવાનને વારસામાંપૈસા મળે કે ન મળે .


એ પ્રશ્ન મહત્વનો નથી : વિદ્યા પણ મળે કે ન મળે :


પણ એક વસ્તુ તો મળવી જ જોઈએ. અને તે છે સંસ્કારી ગરીબી .


આળસુ શ્રીમંતાઈ વારસા તરીકે મળે તે ભયંકર વસ્તુ છે :


વડકા કરતી ગરીબી મળે , એ વળી એનાથી પણ ભયંકર વસ્તુ છે:


પણ સંસ્કારી ગરીબી મળે એ એક જ માર્ગ આધ્યાત્મિક છે .

ધૂમકેતુ =

  1. જુલાઇ 17, 2011 પર 7:58 પી એમ(pm)

    શ્રી ધવલભાઈ,

    એક જીવનમાં જાણવા જેવું મહત્વનું પાસું દર્શ્વ્યું.

    સંસ્કારી ગરીબી માનવના જીવનમાં નીતિમતા,મહેનત આદર્શ પ્રમાણિકતા

    જેવા અનેક ગુણોનું સિંચન કરે છે.

  2. ઓગસ્ટ 17, 2011 પર 11:12 પી એમ(pm)

    આદરણીયશ્રી. ધવલભાઈ

    ” આધ્યાત્મિક્તાનો સાચો માર્ગ જ

    સંસ્કાર નામની ભક્તિના તે તરફ લઈ

    જાય છે. ”

    આપે સુંદર વાત ગુજરાતી સમાજના

    ઉત્થાન માટે મુકેલ છે.

    આપને ખુબ ખુબ અભિનંદન

    ડૉ.કિશોર પટેલ

    • ઓગસ્ટ 18, 2011 પર 7:35 પી એમ(pm)

      આપ દ્વારા મનોબળ મળે છે
      શ્રી ધૂમકેતુ સાહેબના ઉત્તમ વિચારોને ફળ મળે છે

  1. No trackbacks yet.

Leave a comment