મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > પ્રેમની સમૃદ્ધિ

પ્રેમની સમૃદ્ધિ

જાન્યુઆરી 3, 2011 Leave a comment Go to comments


પુરુષ પોતાની પાસે પ્રેમની કેટલી સમૃદ્ધિ છે
તે તપસ્યા વિના જ જ્યારે સ્ત્રીને મેળવવા જાય છે
ત્યારે એ જે મેળવે છે તે સ્ત્રી હોતી નથી
સ્ત્રીનું સોંદર્ય ,
એ તો આંતરજીવનનો મર્મ જાણવા માટે ,
કુદરતે નિર્મેલી કાવ્યપંક્તિ છે .
એ કાવ્યપંક્તિ દ્વારા જીવનનો ધ્વની જે સમજે
તે જ સ્ત્રીને મેળવી શકેપ્રેમ દ્વારા માનવ આખા વિશ્વમાં રહેલી સંવાદિતા શોધવા મથે છે :
એવી સિદ્ધિ માટે બીજરૂપે સ્ત્રીપુરુષ પોતાના જીવનમાં રહેલી
સંવાદિતા શોધી કાઢે તો લગ્નજીવનનો હેતુ સફળ થયો ગણાય

https://i2.wp.com/www.gujaratisahityaparishad.com/photos/sarjako/Dhumketu.jpg =ધૂમકેતુ

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: