મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > સ્ત્રીનું દર્શન

સ્ત્રીનું દર્શન

માર્ચ 26, 2010 Leave a comment Go to commentsતમને કોઈ સ્ત્રીના રૂપરંગ આકર્ષે છે ,

કોઈમાં અજબ મોહિની દેખાય છે ,

કોઈમાં અતૃપ્ત લાલસાનું પ્રતિબિંબ નજર પડે છે ,

કોઈક વળી
અદમ્ય પિપાસા જગાવે છે , કોઈકનું રૂપ અરૂપ બનીને તમને જગાડે છે ,
કોઈકનો ધીમો મીઠો મંજુ અવાજ સ્પર્શી જાય છે , કે પછી

કોઈમાં આકર્ષણ ક્યા છે એ જણાતું નથી ,

અથવા આકર્ષ્યા વિના તે રેહતી નથી

પણ

પણ

પણ

કોઈ નારીમાં સુંદર કાવ્યપંક્તિના જેવી

અજબ ધ્વનિમય મધુરતા તમે જોઈ છે ?….. નહિ ?
ત્યારે તમારું સ્ત્રીનું દર્શન અપૂર્ણ હતું અથવા સ્ત્રીને જોવાની તમારી

પાસે દ્રષ્ટી નથીધૂમકેતુ = દાર્શનિક વિન્યાસની ટૂંકાક્ષરી

Advertisements
Categories: ધૂમકેતુ (રજકણ) ટૅગ્સ:
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. જાન્યુઆરી 2, 2011 પર 5:37 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: