મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > લગ્ન ..ધૂમકેતુ –“રજકણ “

લગ્ન ..ધૂમકેતુ –“રજકણ “

ફેબ્રુવારી 5, 2010 Leave a comment Go to comments

લગ્ન ..

એ ધાર્મિક કરાર કરતા પણ કાંઈક વધુ છે
એ એક વ્યક્તિ , જાણે, બીજી વ્યક્તિને ઓળખી કાઢે છે ને પછી
તો એના વિના જીવનયાત્રા નિભાવી ન શકે એવી આ વિરલ અવસ્થા છે
એ વિરલ છે,માટે અશક્ય પણ નથી, અને અસંગત પણ નથી
કોઈ પણ હેતુ માટે પરણવું એને હું સુધરેલી બજારવૃત્તિ માનું;
કેટલીક સ્ત્રીઓ —ખાસ કરીને શ્રીમંત કુટુંબ માં જવાનો મોહ રાખનારી —પરણે છે,
મોટર માં બેસવા મળે તે માટે.
કુટુંબના જુનવાણી સંબંધો તાજા કરવા ઘણા પરણે છે .
કેટલાક પૈસાને પરણે છે .વિધા પ્રત્યેના માનથી પણ લગ્ન થાય છે .
ઉગતી જુવાનીમાં સમજણ ન હોવાથી દેહનું આકર્ષણ પણ ઘણો મોટો ભાગ ભજવે છે ,
આ સઘળાં લગ્ન બજારુ છે .
પ્રેમ —જો જીવનના કોઈપણ ખૂણામાં બેઠો હોય તો —-પ્રેમ એ એક જ —લગ્નનો હેતુ હોઈ શકે

ધૂમકેતુ –“રજકણ “


Categories: ધૂમકેતુ (રજકણ) ટૅગ્સ:
  1. Avani
    માર્ચ 26, 2010 પર 9:18 પી એમ(pm)

    પ્રેમ —જો જીવનના કોઈપણ ખૂણામાં બેઠો હોય તો —-પ્રેમ એ એક જ —લગ્નનો હેતુ હોઈ શકે…. e toh nathi khabr ke prem ej lagna no hetu hoi shake ke nahi pan ha..Prem ni ganth e samajik lagna ni ganth karta vadhare majbut hoi che .. kadach enej lagna kahi shakay..

  2. માર્ચ 27, 2010 પર 9:53 એ એમ (am)

    લગ્ન એટલે બે આત્માઓનું મિલન …એક અવર્નીય આસ્વાદનો મહાસાગર બાકી સંસારિક રીતના મંધઅંશે થતા લગ્નો સાથે રેહવાની ટેવ જેવા થઇ જાય છે ..
    અવની જી આપનો ખુબ ખુબ આભાર

  1. No trackbacks yet.

Leave a comment