Archive

Archive for ઓગસ્ટ, 2010

જીવવું નથી જીવંત રેહવું છે

ઓગસ્ટ 6, 2010 Leave a comment


મૃત્યુ ન આવે ..!! એવી પ્રાથના મેં ક્યારેય કરી છે ..??

મેં તો એટલી જ વિનંતી કરી છે કે ,

હું જીવતો હોઉં ત્યાં મૃત્યુ આવે ,

મરી ગયા પછી નહિ .

ધૂમકેતુ ..દાર્શનિક વિન્યાસની ટૂંકાક્ષરી

લગ્નનો હેતુ

ઓગસ્ટ 6, 2010 Leave a comment

સ્ત્રીનું બંધન -એ પણ લગ્ન જેવા વિષય માં

એ આજનું મોટામાં મોટું સામાજિક પાપ છે

સ્ત્રી પ્રેમ મેળવવામાં સ્વતંત્ર હોવી જોઈએ

પુરુષ પ્રેમ કરવાને સ્વત્રંત્ર હોવો જોઈએ

લગ્નમાં વર્ણ ,હેતુ ,જ્ઞાન ,લક્ષ્મી કે વય

કોઈપણ જાતનું બંધન ન જ હોય

પ્રેમ એ એક જ લગ્નનો હેતુ હોય શકે


ધૂમકેતુ : દાર્શનિક વિન્યાસ ની ટૂંકાક્ષરી

વિચારનું દરિદ્ર

ઓગસ્ટ 6, 2010 4 comments

શક્તિ વિના કેળવેલો એનો સંયમ જોઇને

કેટલાક ગધેડા હસ્યા : ` અરે ભાઈ તમે પણ ઠીક છો !

અમને જ નાત બહાર રાખો છો ..`



મનુષ્યને સૌથી વધારે શ્રમ વિચાર કરવામાં પડે છે
માટે તે બનતા સુધી ઉછીના અને ચાલુ વિચારો થી જ
પોતાના વ્યવહારો ચલાવે છે ,
મનુષ્યે જીવનનિર્વાહ માટે વિચારનું દરિદ્ર આવશ્યક ,માન્યું છે