મુખ્ય પૃષ્ઠ > ધવલ નવનીત > જુઓ કેવો વિરોધાભાસ

જુઓ કેવો વિરોધાભાસ

સપ્ટેમ્બર 21, 2010 Leave a comment Go to comments

ઉડીને આંખે વળગે તેવું સત્ય જો ના સ્વીકારો તો ખુલ્લી આંખે પાટા બાંધ્યા સમાન છે

યૌવન શૂન્યતાનું
શાશ્વત સ્મારક

પણ…

અંતરીક્ષ અગાથને

ભેદતો માનવ જીવડો

આપણી ભાષામાં
Arrow Go Left Clip Art

આ વ્યક્તિ શારીરિક રીતે અસ્વસ્થ છે

પણ દિમાગ દમદાર છે

 • મશીન થી જીવે છે
 • માનવતાને ઉચ્ચ કોટીએ મોકલવા મથતો
વિચાર શૂન્યતાનું
શાશ્વત નિરૂપણ

એટલે …

માનવતાને ભેદતો

અંતરીક્ષનો જીવડો

આપણી ભાષામાં
Arrow Go Left Clip Art

આ માણસ શારીરિક રીતે સ્વસ્થ છે

પણ દિમાગ નામની વસ્તુ નથી

 • મશીન બનીને મારે છે
 • માનવતાને ખત્મ કરવા મથે છે

વિચાર સહ સંકલન : ધવલ નવનીત

Advertisements
 1. સપ્ટેમ્બર 21, 2010 પર 5:55 પી એમ(pm)

  ધવલભાઈ તમે સાચી અને વિચારવા જેવી વાત કહી .માણસમાં અજ્ઞાનતા અને અહમ છે તે જ તેને પોતાને અને સમાજને નુકશાન કરી નાખે છે .આંતકવાદ એ તેનું જ ઉદાહરણ છે .

  • સપ્ટેમ્બર 25, 2010 પર 5:26 પી એમ(pm)

   રૂપેશ ભાઈ આપનો ખુબ ખુબ આભાર …આપની વાત સાચી છે ..આપના બ્લોગ ની મહેક સર્વ ફેલાયેલી છે ..અભિનંદન

 2. સપ્ટેમ્બર 21, 2010 પર 6:14 પી એમ(pm)

  ધવલભાઇ, What a Creativity !
  આપની ચોટદાર સર્જકતાને સો સો સલામ !

  • સપ્ટેમ્બર 25, 2010 પર 5:30 પી એમ(pm)

   અશોક ભાઈ ..આપનું આંગણું ભાવકો ને બાંધી રાખવાની ક્ષમતા ધરાવે છે ..પ્રેરણા બદલ ખુબ ખુબ આભાર ..આપના આંગણે પ્રતિભાવ સ્વરૂપે મળીશું ..આભાર

 3. સપ્ટેમ્બર 26, 2010 પર 3:47 પી એમ(pm)

  આદરણીયશ્રી.ધવલભાઈ

  આપનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જ બતાવે છે કે આપ આવી બાબતોથી સતત ચિંતિત છો.

  સમાજમાં દરેક માનવ આ બધુ સમજતો હોય તો………….!

  આભારસહ

  • સપ્ટેમ્બર 26, 2010 પર 4:35 પી એમ(pm)

   કિશોર ભાઈ ….ચિંતનનું પરિણામ જો વહેંચી ન શકાય તો મનમંડળ ને ઉઘઈ જેમ કોરી ખાય છે બ્લોગનું આ માધ્યમ અત્યંત સન્માન લાયક છે જ્યાં આપણે આપના મન મંડળને પેહરેલા કપડે ઉતારી શકયે છીએ..અને આપ સમા પ્રેરણા સ્ત્રોતો મનોબળ બક્ષે છે ..ખુબ ખુબ આભાર સર

 4. સપ્ટેમ્બર 29, 2010 પર 10:27 એ એમ (am)

  વાહ ધવલભાઇ,
  આપે સરખામણી જોરદાર કરી છે.અમુકને કામ કરવું છે, દુનિયાને આગળ લાવવી છે પણ એનુ શરીર કામ નથી આપતુ,
  જ્યારે બીજો એક સમજદાર,યુવાન વ્યક્તિ આ બધા ઉપર પાણી ફેરવે છે.
  “દુનિયા છે ચાલ્યા કરે…” એમ સમજી લેવાનું…બીજુ શું…

  • સપ્ટેમ્બર 29, 2010 પર 1:28 પી એમ(pm)

   આપ સાચા છો …!! પણ શું કરીએ ..!! રજૂઆત કરી મન થોડું હળવું કરી લિયે ..!! પ્રતિભાવના પુષ્પ બદલ ખુબ ખુબ આભાર ..તરલતા રાખજો

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: