મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > તો નવી દુનિયા જન્મે

તો નવી દુનિયા જન્મે

જાન્યુઆરી 8, 2011 Leave a comment Go to comments

 

જ્યારે ગરીબી -મનની ,તનની,ધનની ,
હરેક પ્રકારની ગરીબી
સૌ સાથે વહેચવા બેસશે ત્યારે
એક અતિ આશ્ચર્યજનક ઘટના બનશે :
તેઓ જે વસ્તુ વહેચવા માંગે છે એ ગરીબી જ
ત્યાં નહિ હોય

દુનિયામાં કેટલાક ને બહાદુરી મળે છે
કેટલાકને ગરીબી મળે છે .
કેટલાકને સમૃદ્ધિ ને સંતાપ મળે છે
એ ચારે વસ્તુઓ ,
માતા પૃથ્વીના સૌ સંતાન —ભાઈઓ ભાગ પડે તેમ
ભાગ પાડીને વહેચી લે , તો નવી દુનિયા જન્મે

https://i0.wp.com/www.gujaratisahityaparishad.com/photos/sarjako/Dhumketu.jpg =ધૂમકેતુ

  1. ફેબ્રુવારી 21, 2011 પર 11:49 પી એમ(pm)

    આદરણીયશ્રી. ધવલભાઈ

    આપે સરસ નવી દુનિયા વસાવેલ છે,

    મને હર હંમેશ આપની નવી દુનિયામાં જગ્યા

    આપશોજી.

    અભિનંદન

    કિશોરભાઈ પટેલ

  1. No trackbacks yet.

Leave a comment