બોલ્શેવીઝમ ?

ફેબ્રુવારી 20, 2011 Leave a comment Go to comments

હાઈલાઈટ કરેલા વાક્યો પર કર્સર રાખશો તો શબ્દનો અર્થ સમજાશે ..આભાર

બે મારવાડી બાઈઓ ભર્યું ગાડું જોતરે છે;


અને એક શેઠાણી મોટર હાંકવાનો પ્રયત્ન કરતી હોય છે .


જેને દ્રષ્ટિ હોય તે જોઈ લે કે બોલ્શેવીઝમ


અથવા કોઈ પણ ‘ઈઝમ ‘ ના બીજ અહી પોષાય છે.


એક જીવન જીવવા શરીર નીચોવી નાખે છે , બીજી


વખત ગાળવા જીવન નીચોવી નાખે છે .


ધૂમકેતુ =

  1. pragnaju
    ફેબ્રુવારી 20, 2011 પર 8:55 પી એમ(pm)

    સુંદર સંકલન
    હાઈલાઈટ કરેલા વાક્યો પર કર્સર રાખશો તો શબ્દનો અર્થ સમજાશે
    વિચાર ગમ્યો

  2. ફેબ્રુવારી 21, 2011 પર 9:19 એ એમ (am)

    khub khub aabhar ..

  3. ફેબ્રુવારી 21, 2011 પર 11:45 પી એમ(pm)

    આદરણીયશ્રી. ધવલભાઈ

    ખુબજ સરસ પોસ્ટ છે, ભાઈ

    દરેક માણસ પોતાને ફરજને ભગવાને આપેલ કાર્ય સમજી કરે,

    તો પણ ભગવાન ખુશ થાય, તે પણ એક ભગવાનની ભક્તિનો પ્રકાર છે.

    અભિનંદન

    આપનો કિશોરભાઈ પટેલ

  4. ફેબ્રુવારી 22, 2011 પર 6:23 એ એમ (am)

    ખુબ સરસ. આ શબ્દો ને સમજાવવા ની નવી રીત ગમી…

  5. ફેબ્રુવારી 22, 2011 પર 3:29 પી એમ(pm)

    હર્ષદ ભાઈ આપનો ખુબ ખુબ આભાર

  1. No trackbacks yet.

Leave a comment