મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > ચિંતનનું પરિણામ

ચિંતનનું પરિણામ

સપ્ટેમ્બર 21, 2010 Leave a comment Go to comments

 

 

 

જેમને સિદ્ધાંત પર , સંસ્કાર પર ,


વર્ષો સુધી ચિંતન કર્યું હોય અને


જેમનું સર્જન એ સામાયિક કે


અકસ્માત નીર્મીત્ત નહિ પણ


ચિંતનનું પરિણામ હોય


એવી સાચી મહાન વ્યક્તિઓ વિના


રાષ્ટ્ર ઘડી શકાય નહિ

  1. સપ્ટેમ્બર 26, 2010 પર 3:45 પી એમ(pm)

    આદરણીયશ્રી.ધવલભાઈ

    સારા રાષ્ટ્રના નિર્માણમાં સારા સંસ્કાર, પ્રમાણિકતા, રાષ્ટ્રપ્રેમની ભાવના ખુબજ મહત્વની છે.

    નાના અને ટૂંકા લેખો સમાજને સારી શીખ આપી જતા હોય છે.

    સમાજ ઘડતરમાં સંસ્કાર જ મહ્ત્વનો ભાગ ભજવે છે.

    આભારસહ

    • સપ્ટેમ્બર 26, 2010 પર 4:43 પી એમ(pm)

      કિશોર ભાઈ ..એટલે જ હું તેને દાર્શનિક વિન્યાસ ની ટૂંકાક્ષરી કહું છું ..ધૂમકેતુ સાહેબ ના ઉન્નત વિચારોનો આપણને મળેલો લાહવો છે ..આજના યુવાનોને ગળે ઉતરે તે હેતુ થી મેં તેને ફોટાઓના માધ્યમથી પણ સરળતા બક્ષવાનો પ્રયાસ કર્યો છે

  1. No trackbacks yet.

Leave a comment