મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > ધૂમકેતુ (રજકણ ૯ )

ધૂમકેતુ (રજકણ ૯ )

સપ્ટેમ્બર 8, 2009 Leave a comment Go to comments

ઈશ્વર


ઈશ્વર નથી એમ ‘કહેવું “એ સહેલામાં સહેલું છે
ઈશ્વર છે એમ “કહેવું ” એ વળી એના કરતા પણ સહેલામાં સહેલું છે
પણ ઈશ્વર “છે’ એમ ‘જાણવું ‘ એજ અઘરામાં અઘરું છે
ઘણા માણસો ઈશ્વર ‘છે ‘ એમ કહેવું અને ઈશ્વર’ છે’ એમ જાણવું
એ બેનો ભેદ સમજતા નથી .
ખરી રીતે એમને મન ઈશ્વર છે ,એ પરંપરાગત રૂઢીવાદ હોઈ
તે વિષે શંકા લેવાનું લાગતું નથી
ઈશ્વર છે કે નથી ?
એ શંકા શરુ થાય એ જ આધ્યાત્મિક જીવન ની નિશાની છે
.


વિરલ


જીવનનો સઘળો થાક જેને છાંયડે માણસ ખંખેરી નાખે છે .
તેનું નામ ધર્મવૃક્ષ .
ઊર્મિ અને બુદ્ધિ ,
જેના દ્વાર પાસે નિત્ય ખડા રહે છે ,
ત્યાં અત્યંત વિરલ એવો શ્રી સરસ્વતી નો યોગ હોય છે .


ઠંડી ક્રુરતા


વાઘની ક્રુરતા ભયંકર એટલા માટે છે કે,
તેનામાં તુદ્દન શાંત રહેવાની શક્તિ છે ;
અને તક આપ્યા પહેલા દાબી દેવાની ઝડપ છે .
કેટલાક મનુષ્યો માં રહેલી ઠંડી ક્રુરતા
ખૂની સ્વભાવના મુકાબલે એટલા માટે જ
વધુ ભયંકર ગણાવી જોઈએ .


જાગૃતિ


નિત્યની જાગૃતિ વિનાજીવન માં વ્યવસ્થા શક્ય નથી
અને વ્યવસ્થા વિના જીવનમાં વિકાસ શક્ય નથી


<ધૂમકેતુ (રજકણ માંથી)


Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: