રજકણ (૧)

ઓગસ્ટ 31, 2009 Leave a comment Go to comments

ઊંચામાં ઊંચા શિખર પર બેસવા માટે
હું એક હજાર ને એક જીંદગી ગુમાવવા તૈયાર છું :
પણ શરત એટલી કે તે ઊંચામાં ઊંચું હોવું જોઈએ “

એણે કહ્યું કે તમે દુ:ખથી હાર્યા છો
મેં કહ્યું કે
તમે વિશ્વાસભંગ અનુભવ્યો નથી “

નિરાશાના સમુદ્ર જેવા મોટા રણમાં
તને સંભારી સંભારીને રડવાની જે મજા મળે ,
તે મજાને ખાતર
હું ધોળા ફૂલ ,રૂપેરી ચાંદની ,અને કોયલનો સુર
ત્રણેય જતા કરું “


હું નિરાશ થયો છું ?
પરાજય થી હાંફી ગયો છું ?
ના,ના, એવું કાઈ જ નથી .
વિશ્વાસના સમુદ્રમાં પડેલું ,
ઝેરનું એક બિંદુ ધોવા માટે ,
આટલી જેહમત ઉઠાવી રહ્યો છું .”

ધૂમકેતુ (રજકણ માંથી )

Advertisements
  1. Ramesh Patel
    સપ્ટેમ્બર 9, 2009 પર 4:13 પી એમ(pm)

    શ્રી ધવલભાઈ

    વિચાર ધારા ને ચિત્ર વડે આપે મઢી એક સુંદર ઓપ આપ્યો છે.

    ઉન્નત મનન અને ચીંતનશીલ વાણી હૃદય પર ઊંડી છાપ છોડી

    જાય છે. આપનો સૌને ઉપિયોગી આ પુરુષાર્થ માટે અંતરથી

    અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    • સપ્ટેમ્બર 9, 2009 પર 5:51 પી એમ(pm)

      રમેશ ભાઈ આપનો ખુબ ખુબ અભાર ..મારા આંગણાને પવન કરવા બદલ અને સુંદર પ્રતિભાવ નો અભિષેક કરવા બદલ

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: