મુખ્ય પૃષ્ઠ > ધૂમકેતુ (રજકણ) > I.S.O 9000:2001(QMS) શું છે ?

I.S.O 9000:2001(QMS) શું છે ?

ઓગસ્ટ 27, 2009 Leave a comment Go to comments

I.S.O – International Organization for Standardization (I.S.O) ને સામાન્ય રીતે I.S.O તરીકે ઓળખવામાં આવે છે જે જીનોવા ,સ્વીત્ઝર્લેન્ડમાં આવેલી આંતરરાષ્ટીય સંસ્થા છે .જેમાં દુનિયાના ૨૦૦ થી વધુ દેશો સભ્ય તરીકે જોડાયેલા છે .જે યોગ્ય સંસ્થા ને દુનિયાની અન્ય સંસ્થાઓથી વિશિષ્ટતાના આધારે અલગ (Isolate) તારી આપે છે

I.S.O નો મુખ્ય હેતુ કોઈ શેક્ષણિક સંસ્થા માટે તેના દરેક કાર્ય ને યોગ્ય માનક (Standard) મુજબની પધ્ધતિ નક્કી કરી અમલમાં મુકે તેના દ્વારા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ સંતોષ મેળવવાનો અને શેક્ષણિક પદ્ધતિઓમાં સતત સુધારા કરવાનો છે
સંસ્થા જુદા જુદા હજારો માનક (Standard) બહાર પડવાનું કામ કરે છે .

ઉદાહરણ તરીકે I.S.O 9000:2001(Q MS – Quality Management System ) ,
I.S.O 14000: 2004(EMS – Environment Management System )
I.S.O 22000: 2005 (FSMS – Food Safety Management System )
I.S.O 27000: 2005 (ISMS – Information Security Management System )…….વિગેરે

અહી I.S.O ૯૦૦૧ નબર એ ક્વોલીટી મેનેજમેન્ટ સીસ્ટમ (QMS)નામના માનક (Standard) માટે ઉપયોગમાં લેવામાં આવે છે તથા આ માનક (Standard) માં ઈ.સ ૨૦૦૦ બાદ નવા સુધારા થયેલા હોવાથી તેને ૯૦૦૧ – ૨૦૦૦ (QMS) તરીકે ઓળખવામાં આવે છે અહી જરૂરી નથી કે સંસ્થા પોતે કોઈ ઉત્પાદન (Production )માં સંકળાયેલી હોય જ કોઈપણ સંસ્થામાં સંચાલન()જરૂરી છે


Comment Me Comments

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: